દસમા શ્રી શીતલનાથ - જ્યાં દવા કામ ન લાગી ત્યાં પરમાત્માનો પ્રભાવ કામ કરી ગયો!
Home > Magazine > Gujarati Magazine > Issue : 10 | Oct 2025 > દસમા શ્રી શીતલનાથ
દસમા શ્રી શીતલનાથ
પદ્મોત્તર નામના રાજા.
ખૂબ સમૃદ્ધ અને ખૂબ જ ધર્મિષ્ઠ.
એકવાર એક આચાર્ય ભગવંતની દેશના સાંભળી પદ્મોત્તર રાજાને વૈરાગ્ય થાય છે અને સુખ-સમૃદ્ધિભર્યા સંસારનો ત્યાગ કરે છે. સંયમજીવનનો સ્વીકાર કરે છે.
જ્ઞાન-ધ્યાન-તપ અને ત્યાગની સાધના કરતાં પદ્મોત્તર રાજર્ષિ વીસ સ્થાનક તપની આરાધના કરે છે અને તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે.
આયુષ્ય પૂર્ણ કરી, 10મા દેવલોકમાં મહાઋદ્ધિવંત દેવ બને છે.
ત્યાં, 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે...
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

