નવમા શ્રી સુવિધિનાથ - બધી જ વિધિમાં માતા અત્યંત કુશળ બન્યા.
Home > Magazine > Gujarati Magazine > Issue : 9 | Sep 2025 > નવમા શ્રી સુવિધિનાથ
નવમા શ્રી સુવિધિનાથ
અસંખ્ય વર્ષ પહેલા...
આપણા ભરતક્ષેત્ર અને ભારતદેશની આ વાત છે.
ભારતદેશમાં કાકંદી નામની નગરી છે.
કાકંદી નગરીના મહારાજાનું નામ છે : સુગ્રીવ અને મહારાણીનું નામ છે : રામાદેવી.
મધ્યરાત્રિનો સમય છે, ત્યારે રાજરાણી રામાદેવી 14 સ્વપ્ન જુવે છે.
હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીમાતા... વગેરે 14 સ્વપ્નને પોતાના મોઢામાં પ્રવેશતા જોઈ, રામાદેવી જાગી જાય છે.
પોતાના પલંગ પરથી ઊઠીને, રાજા સુગ્રીવના રૂમમાં જાય છે અને પોતે જોયેલા 14 સ્વપ્નની વાત કરે છે.
રાજા સુગ્રીવ કહે છે : ‘મહારાણી! તમે ધન્ય છો, પુણ્યશાળી છો. તમે તીર્થંકર પરમાત્માની માતા બનશો!’
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

