સૂત્ર સિક્રેટ - જૂઠ બોલવાના 4 કારણ
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

पंच महव्वयजुत्तो
(2) મૃષાવાદ વિરમણ મહાવ્રત : મૃષા = જૂઠ. વાદ = બોલવું. વિરમણ = અટકવું.
જૂઠ બોલવાથી અટકવું તે મૃષાવાદ વિરમણ મહાવ્રત.
માણસ જૂઠું ક્યારે બોલે?
જવાબ જૈનશાસ્ત્રોમાં મળે છે. જૂઠ બોલવા પાછળ નીચે જણાવેલ 4માંથી કોઈ પણ એક કારણ હોઈ શકે છે :
જૂઠ બોલવાના 4 કારણ
(1) ક્રોધ, (2) લોભ, (3) ભય. (4) હાસ્ય.
તમારી મેમરીમાં આટલું સેવ કરી લો :
જેમ ખોટું બોલવું તે મૃષાવાદ છે તે જ રીતે.
જે વયનો-શબ્દો બોલવાથી સામી વ્યક્તિને દુઃખ થાય, તેવા અપ્રિય અને અહિત કરનારા
શબ્દો બોલવા પણ મૃષાવાદ છે!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms