સૂત્ર સિક્રેટ - पंचविहायारपालणसमत्थो
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ
સૂત્ર સિક્રેટ
पंचविहायार-पालणसमत्थो
જે પાંચ આચારને પાળે, તે મારા ગુરુ!
પાંચ આચારમાંથી આપણે જ્ઞાનાચાર અને દર્શનાચાર સમજ્યા. આજે ચારિત્રાચારનો વારો આવે છે. પરંતુ ‘पंच समिओ ति गुत्तो’ પદ આવશે, તે જ ચારિત્રાચાર છે. માટે, આજે તપાચાર સમજીએ.
તપાચારના 2 પ્રકાર છે :
1. બાહ્ય
2. અભ્યંતર
જે તપ બધાને દેખાય, તથા જે તપની અસર બાહ્ય શરીર પર થાય, તે બાહ્ય તપ.
જે તપ કરો, ત્યારે લગભગ લોકોને ખ્યાલ ન આવે અને જે તપની અસર અભ્યંતર-આત્મા પર થાય તે અભ્યંતર તપ.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

