અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ - આશ્ચર્ય! પરમાત્માના પ્રભાવે પેલો દેવ જ ભાગી જાય છે.
Home > Magazine > Gujarati Magazine > > અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ
અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ
શ્રેયાંસનાથ પરમાત્મા પૂર્વના ત્રીજા ભવમાં નલિનીગુલ્મ નામે રાજા હોય છે.
રાજા નલિનીગુલ્મ સમૃદ્ધ છે અને સમર્થ પણ છે.
વિશાળ રાજ્યના સુખને ભોગવતાં રાજા નલિનીગુલ્મના દિવસો આનંદપૂર્વક પસાર થાય છે.
એક દિવસની વાત છે.
નગરીમાં મોટા આચાર્ય ભગવંત પધારે છે. રાજા નલિનીગુલ્મ તેમના દર્શન-વંદન કરવા જાય છે. આચાર્ય ભગવંત રાજાને ઉપદેશ આપે છે. ગુરુભગવંતની વાણી સાંભળી રાજા નલિનીગુલ્મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય છે અને સંયમ લઈને સાધુ બને છે.
રાજર્ષિ નલિનીગુલ્મ સંયમની સાધના કરતાં-કરતાં, વિશ્વના સર્વજીવોને સુખી કરવાની ભાવના ભાવે છે, જેના પ્રભાવે તેઓ તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે.
આયુષ્ય પૂર્ણ કરી સાતમા દેવલોકમાં મહર્ધિક દેવ બને છે, ત્યાંથી ચ્યવી...
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

