વંદન Verified - 33 આશાતના
Home > Magazine > Gujarati Magazine > > વંદન Verified
વંદન Verified
33 આશાતના
બાળકો! આજે વંદન Verified સબ્જેક્ટનો લાસ્ટ એપિસોડ છે.
‘વંદનના 5 નામ’થી લગાવીને આપણે ગુરુવંદન કરવાની વિધિને સમજીએ છીએ. આજે છેલ્લી વાત :
તમે કો’કને સેલ્યુટ કરો, તે તો એ વ્યક્તિને આપેલું સન્માન (રિસ્પેક્ટ) છે જ, પરંતુ તમે તે વ્યક્તિનું ઇન્સલ્ટ ન કરે, તે પણ એ વ્યક્તિને આપેલું સન્માન (રિસ્પેક્ટ) જ કહેવાય.
તમે કો’કને સહાય કરો, તે તો એ વ્યક્તિને કરેલી ‘મદદ’ છે જ, પરંતુ તમે તે વ્યક્તિને પરેશાન ન કરો, તે પણ એ વ્યક્તિને કરેલી ‘મદદ’ જ કહેવાય.
આ રીતે,
ગુરુભગવંતને ખમાસમણું વગેરે વિધિથી ‘વંદન’ કરીએ, તે તો ‘વંદન’ જ છે, પરંતુ ગુરુભગવંતની ‘આશાતના’ ન કરીએ, તે પણ ગુરુભગવંતને કરેલું ‘વંદન’ જ કહેવાય.
ચાલો,
ગુરુભગવંતનું ‘બહુમાન-આદર’ કરીને તો વંદનની વિધિ સમજી લીધી,
આજે ગુરુભગવંતની ‘આશાતના ન કરીને’ વંદનની વિધિ સમજીએ.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

