સૂત્ર સિક્રેટ - पंचविहायार पालणसमत्थो
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ
સૂત્ર સિક્રેટ
पंचविहायार-पालणसमत्थो
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરે
તે મારા ગુરુ!
1. ઈર્યાસમિતિ : ચાલતી વખતે 4 હાથ પ્રમાણ સુધીની જમીન જોઈને ચાલવું, જેથી કોઈ જીવની વિરાધના ન થાય, તે ઈર્યાસમિતિ.
2. ભાષાસમિતિ : ક્રોધ વિ. છોડીને, અસાવદ્ય = કોઈ જીવને પીડા ન થાય તેવી ભાષા બોલવી ત ભાષાસમિતિ.
3. એષણાસમિતિ : 42 દોષરહિત ગોચરી વહોરવી, નિર્દોષ વસ્ત્ર-પાત્ર અને ઉપાશ્રયનો ઉપયોગ કરવો તે એષણાસમિતિ.
4. આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ : કોઈ પણ વસ્તુને લેતાં પહેલા તે વસ્તુને પૂંજીને લેવી તથા જે જગ્યાએ મૂકવાની હોય ત્યાં મૂકતાં પહેલા તે જગ્યાને પૂંજીને મૂકવું, તે આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ.
5. પારિષ્ઠાપનિકા સમિતિ : કફ, મળ, અશુચિ અને પરઠવવા યોગ્ય વસ્ત્ર-પાત્ર-આહારને વિધિપૂર્વક વોસિરાવવા તે પારિષ્ઠાપનિકા સમિતિ.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

